આધારસ્તંભ










*આધારસ્તંભ*


હું છુ તારી, અને તુ છે
મારું આધારસ્તંભ, પ્રેમનો આકાર.
ફુલનો ગુછ્છો, કે જીવનનો ગુચ્વેલો,
પ્રેમની ખુશ્બૂમાં ભરીએ એક નવો રસ.
આજે તે ચડાવી મને,
પ્રેમના રંગોમાં ભીંજવી દે.
કાલે આવશે વારો તારો,
હૃદયના આંગણામાં તું જ રહી જે.
પ્રેમમાં છે એક અનોખી જાદૂ,
જ્યાં તું અને હું, એક જ હૃદયમાં સમાઈએ.
આપણા સંબંધની આ કવિતા,
જીવનના દરેક પળને સુંદર બનાવીએ.
તારા પ્રેમમાં છે એક અનંત સફર,
જ્યાં દરેક ક્ષણ સજાવટ કરે 
એક નવું સ્વપ્ન.
હું છુ તારી, અને તું છે મારો,
આ પ્રેમની વાર્તા રહે અમર.



Comments

Popular posts from this blog

"The value of Presence"

Dronacharya

Real game v/s childhood game