वो बिसरे हुवे दिन याद है....

वो बिसरे हुए दिन याद हैं, बिताया वो वक़्त जो,  
वोह लम्हे क्या हुआ, मेहसूस किया तेरे संगजो, नजाने कहा खो गया। 

**'મારી યાદ સાથે આજને જીવું છું'**

'જોજે જાનવર છે', 'જોજે છોકરો છે, જોજે છોકરીઓ સાથે રમતોના', 'ગટર ખુલી છે,  નાળા પાસે નહીં', 'સીમથી બહાર રોડ નિકળે છે જોજે', મંગુ ડોશીને ખીજવતા નહીં', 'એ વસ્તીમા ના જવાય.....'  આવી અનેક સૂચના ને બેધ્યાન કરીને આખા ગામની ટોળકી સંતા કૂકડી રમતી. મારું ફ્રોક જોન પહેરી લેતો અને રાજિયાનો બુરખો હું પહેરતી. આખું મલક એક થઈ ને રમતોનો, રખડવાની અને રોમાંચનો સરખો અને સાથે આનંદ લેતા. 
કાળી બિલાડી અપસુકન કહેવાય ને અમે હાસ્યમા ઉડાડી દેતાં. 

આજે ફાનસ, દીવો કે apple phone ની torch light પણ એ યાદો, એવી ભાઈબંદી, અને એ સંપ, એ નિર્દોષતા ને શોધી નથી શકતા. શું ફરીવાર 2024 માં  હું,  રાજિયા, જોન, માઇકલ અને અબ્દુલ મળીને રમી શકીશું? AI એ બધી રમતો જેવો આનંદ લાવી શકશે??

સંતાકૂકડી ત્યારે રમતાં હતાં અને એકબીજાંને મળી જતાં, ભળી જતાં.  આજે  છુપાયું કોઈ નથી, પણ મળતું, નથી.वो बिसरे हुए दिन याद हैं, बिताया वो वक़्त जो,  
वोह लम्हे क्या हुआ, मेहसूस किया तेरे संगजो, नजाने कहा खो गया। 

**'મારી યાદ સાથે આજને જીવું છું'**
वो बिसरे हुए दिन याद हैं, बिताया वो वक़्त जो,  
वोह लम्हे क्या हुआ, मेहसूस किया तेरे संगजो, नजाने कहा खो गया। 

**'મારી યાદ સાથે આજને જીવું છું'**

'જોજે જાનવર છે', 'જોજે છોકરો છે, જોજે છોકરીઓ સાથે રમતોના', 'ગટર ખુલી છે,  નાળા પાસે નહીં', 'સીમથી બહાર રોડ નિકળે છે જોજે', મંગુ ડોશીને ખીજવતા નહીં', 'એ વસ્તીમા ના જવાય.....'  આવી અનેક સૂચના ને બેધ્યાન કરીને આખા ગામની ટોળકી સંતા કૂકડી રમતી. મારું ફ્રોક જોન પહેરી લેતો અને રાજિયાનો બુરખો હું પહેરતી. આખું મલક એક થઈ ને રમતોનો, રખડવાની અને રોમાંચનો સરખો અને સાથે આનંદ લેતા. 
કાળી બિલાડી અપસુકન કહેવાય ને અમે હાસ્યમા ઉડાડી દેતાં. 

આજે ફાનસ, દીવો કે apple phone ની torch light પણ એ યાદો, એવી ભાઈબંદી, અને એ સંપ, એ નિર્દોષતા ને શોધી નથી શકતા. શું ફરીવાર 2024 માં  હું,  રાજિયા, જોન, માઇકલ અને અબ્દુલ મળીને રમી શકીશું? AI એ બધી રમતો જેવો આનંદ લાવી શકશે??

સંતાકૂકડી ત્યારે રમતાં હતાં અને એકબીજાંને મળી જતાં, ભળી જતાં.  આજે  છુપાયું કોઈ નથી, પણ મળતું, નથી.

Comments

Popular posts from this blog

"The value of Presence"

Dronacharya

Real game v/s childhood game