Tom and Jerry


મનગમતા રમતીયાળ પાત્રો... કેટલા મીઠ્ઠા અને વ્હાલા! દોડાદોડ અને તોફાન મસ્તી બસ આખો દિવસ.. જાણે કોઈ નાના બાળકો!હંમેશા એકબીજાને ચીડવતા હરીફાઈ કરતા, પરંતુ દુશ્મન સામે બન્ને એક થઇ જતા અને એકમેકની ઢાલ બનતા! લડતા ઝગડતા ભલે પણ પ્રેમ પાછો એટલોજ! માનવી મા પણ આ ગુણ ખીલે તો! વિચારો ભલે ભિન્ન, મનદુઃખ મતભેદ ભલે પણ મુશ્કેલી કે તકલીફના સમયમાં એક થઇ જઈ એકમેકનો સહારો બની જઈએ તો જીંદગી બને ખુશખુશાલ આ ટોમ અને જેરી ની જેમજ. એક કાર્ટૂનિના બે પાત્રો જીંદગીીનો મોટો પાઠ હસતાં રમતાં ભણાવી દીધો છે.



Adorable playful characters... so sweet and adorable! Running and storming fun all day.. Like some small children! Always teasing each other and competing, but against the enemy, both would unite and become each other's shield! Even if you are fighting, love is back! If this quality flourishes in humans too! Even if the thoughts are different, even if there is a difference of opinion, but if we unite and support each other in times of trouble or trouble, then life will be happy like Tom and Jerry. Two characters of a cartoon have taught a big lesson of life very lightly and in playful manner.

Comments

Popular posts from this blog

"The value of Presence"

Dronacharya

Real game v/s childhood game