Keeping away individuality and becoming commune.



પાંચ આંગળીઓ પાંચ તત્વો જેવી છે. દરેકની પોતાનામાં super power  છે. તે ત્યારે જ એકસાથે કામ કરી શકે છે, જ્યારે દરેક એક બીજા સાથે અને એકબીજા માટે વળે અને adjust થાય. કોઈ આગવી ઓળખ નથી રેહેતી. તે એક શક્તિ, એક અવાજ, સંયુક્ત બને છે. પછી તો તે એક મુઠ્ઠી છે જે ધડાકા સાથે બહાર આવી શકે છે. તે શક્તિ તરીકે ઉભી છે, તે એક તાકાત તરીકે ઊભું છે.

આ જ સૂત્ર પાંચ ઇન્દ્રિયોને જોડવા અને વધુ સારી વ્યક્તિ બનવા માટે કામ કરે છે. પાંચ માથા જોડે છે અને એક કુટુંબ બની જાય છે. પાંચ શાણા માણસોને જોડીને પંચાયત બની. પાંચ ભાષાઓ, પાંચ મુખ્ય સમુદાયોને જોડે છે અને એક બિનસાંપ્રદાયિક, વૈવિધ્યસભર, લોકશાહી અને સંયુક્ત દેશ બને છે. મજબૂત બનવા માટે, દરેકે પોતાની જાતને એકતા, સંપૂર્ણતામાં ઢાળવા માટે વાળવી પડશે. જે દરેક માટે કાઠું છે.  તેમાં દેશની તાકાત જોઉં છું, એક્તા અને બુલંદતાનો પડકાર છે.

Five fingers are like five elements. Each one has its super power. It can work together only when each one bends and adjust with and for each other. Then it's wholesome. No unique identity. It becomes one power, one voice, united. It is a fist which can come out with a bang. It stands as power. It stands as a strength.

The same formula works for connecting five senses and becoming better individual. Connecting five heads and becoming a family. Connecting five wise people and becoming panchayat. Connecting five languages, five major communities and become a secular, diverse, democratic and united country. To be strong, each one has to bend their self to mould into oneness, wholeness. Their is where I see strength of a country.

Comments

Popular posts from this blog

"The value of Presence"

Dronacharya

Real game v/s childhood game