An experiment

            



    *An experiment*
Things are almost perfect. The rain drops have made the glasses wet, the sun is pushing out from dark clouds, and now you need to see through those glasses, a lovely rainbow. 

The rain has cleansed all sins, pains, and sorrows. Everything is now afresh, new beginning. Let the dreams push out from your dark, closed eyes and make it reality. The results will be the rainbow. Come, it's high time to repent and cherish reality instead of fantasies.

Your's mother nature

          *એક પ્રયોગ*

વસ્તુઓ લગભગ સંપૂર્ણ છે. વરસાદના ટીપાંએ ચશ્માને ભીંજાવીને સાફ કરી દીધા છે, સૂર્ય કાળા વાદળોમાંથી બહાર નીકળી રહ્યો છે, અને હવે તમારે તે ચશ્મામાંથી જોવાની જરૂર છે, એક સુંદર મેઘધનુષ્ય. 

વરસાદે તમામ પાપો, વેદનાઓ અને દુ:ખોને સાફ કર્યા છે. બધું હવે નવેસરથી, નવી શરૂઆત છે. તમારી કાળી, બંધ આંખોમાંથી સપનાને બહાર આવવા દો અને તેને વાસ્તવિકતા બનાવો. પરિણામો મેઘધનુષ્ય હશે. આવો, પસ્તાવો કરવાનો અને કલ્પનાઓને બદલે વાસ્તવિકતાને વળગવાનો સમય આવી ગયો છે.

 કુદરત તરફથી સૌને.. 😊

Comments

Popular posts from this blog

"The value of Presence"

Dronacharya

Real game v/s childhood game