તાપણું





શિયાળામાં લોહી વહેતું રાખવા એક તાપણું જોઈએ,
લાગણી વહેતી રાખવા એક આપણું જોઈએ.
આકરી ઠંડીનું સરનામું તાપણું. તપતી ગરમી પછી આવી હુંફ વેહેચવાની ઋતુ.  ગુલાબી ઋતુમાં પ્રેમ નો ચમકારો, સાથે જીવા અરસપરસ packet માંથી યાર આંગળીઓ જેટલા કોળીયા અને બે ચુસ્કી ચા સહિયારા વિચારો ચાહને ચાનક આપે છે. 😊🔥❄️👨‍❤️‍👨

Comments

Popular posts from this blog

"The value of Presence"

Dronacharya

Real game v/s childhood game