Candle light

નવું જોડુંમાં ખાસ એવું જોવાં મળે, કે સવારે એક કામે જાય અને સાંજ પડતાં જયારે ઘરે પાછાં આવે ત્યારે candle light માટે table સજવી ને romantic lights સાથે, ચેહરા ઉપર ઝાંખીલાલી આવે ગઈ હોય અને અટથું બારણાં માંથી આપણેસૌ ઝાંખતા હોઇએ... તેવો રમણ scene સર્જાઈ રહ્યો છે, મારી દ્રષ્ટિએ.

Comments

Popular posts from this blog

"The value of Presence"

Dronacharya

Real game v/s childhood game