આત્મા એને ઔરા
*આત્મા અને એના ઔરા*
ચોમાસામાં જેમ સૂર્ય પ્રકાશ ના અનેક રંગો બહાર નિખરી ને મેઘ ધનુષ બને છે, એવી રીતે જો સમજણથી વાંચન રૂપે પ્રકાશ, પડકાર રૂપી વાદળોને વીંધીને બહાર નીકળે છે ત્યારે અંતર આત્માની ઔરા 16એ કળામાં ખિલે છે.
એ મિલન થતા બદ્ધતા ને પ્રાપ્ત થઈ શકાતું હશે...
Comments
Post a Comment