આકાર અને કલ્પ્ના











નાના બાળકોને ઉનાળાના વેકેશનમા હિંડોળે ઉપર ઊંધા માથે લટકતા આકાશ ને જોવાનું અને વાદળના અલગ અલગ આકાર જોઇને કલ્પ્ના કરવીએ મજાની રમત હતી મારા બાળપણમાં પણ. 

આ વાદળને જોતા મારી અંદરનુંએ નાનું બાળક જાગી ગયું. સ્કૂલ ચાલું થઈ ગઈ, બાળકો હવે વહેલા ઉઠીને સ્કૂલે જવા લાગ્યા, વરસાદ પછી ધૂળ, ઝાડ પાન અને છાપરા ઉપરથી ખસી ગઈ અને માનવ ફરીથી ઉભા થઈ ગયા. આ હિમ્મત જોતા કુદરત તાળી વડે એના સંતાનોને બિરદાવી રહ્યા છે. જેમ આપણા ઘરે બાળક 17 વાર પડીયા બાદ ઉભો થઈને એનીજ મસ્તી અને ગેલમા ધૂળ ઝાટકીને ચાલવા માંડે અને જે માંનું રદય ગદ ગદ થાય એવી આજે પ્રકૃતિ દેવી પ્રફુલીત થઈ છે આપણાસૌ ઉપર.

Comments

Popular posts from this blog

"The value of Presence"

Dronacharya

Real game v/s childhood game