જીવનનું કિરદાર

આ બંને જમીન ઉપર બેસીને, 'ખેતરમાં પાક થયો છે,  લણવાનો સમયએ દાડીના આપ્યે તો બજારના ભાવ કરકસરયો ના લાગે, અને ભાણીનું મામેરું નિકળી જાય.' 

આવા વિચાર કરતા દાંપત્ય ના કિરદાર કરવા આ બંને ફિલ્મી કલાકારને તળીયાના જીવનની ઝાંખી થઈ. 

કુદરત તું પણ જાહોજલાલી માં રહેતાને પણ ભોય પર બેસાડીને જીવનના બધા રંગથી સંવેદનશીલ બનાવે છે.

Comments

Popular posts from this blog

"The value of Presence"

Dronacharya

Real game v/s childhood game