Balanced Personality
સિદ્ધાંત કહે છે કે લોકો કાં તો ડાબા મગજવાળા અથવા જમણા મગજવાળા હોય છે, એટલે કે તેમના મગજની એક બાજુ પ્રબળ હોય છે. જો તમારા વિચારોમાં મોટે ભાગે વિશ્લેષણાત્મક અને પદ્ધતિસરના છો, તો સિદ્ધાંત કહે છે કે તમે ડાબા મગજના છો. જો તમે વધુ સર્જનાત્મક અથવા કલાત્મક બનવાનું વલણ ધરાવો છો, તો તમે જમણા મગજના છો.
કલા માટે કોરો ફર્શ જોઈએ.જ્યારે વિશ્લેષકે એક pattern મા જોવા મળે. આ ચિત્ર મારા માટે balanced personality નું symbol છે. સ્ત્રી અને પુરુષ તત્વનો સમન્વય.
જે સિસ્ટમને અનુસરી શકે છે અને જેઓ પ્રતીકો બનાવી શકે છે.
Comments
Post a Comment